when I read... feel calmness... when I write.... feel peace... Thoughts drive me nuts... drive me crazy... all those scrap thoughts park here...
Labels
Books
(20)
Fun
(13)
Movies
(2)
My Stories
(1)
Office
(16)
Person
(4)
Places
(23)
Robbery
(10)
Thoughts
(37)
Travelling
(7)
Weekend
(1)
મારી વાર્તાઓ..
(4)
Friday, March 5, 2010
મારી નજરે: બાકી રાત - બક્ષી
૧૯૮૦માં લખાયેલી આ નવલકથા આજે પણ ગુજરાતના કેટલાક શહેરોને લક્ષમાં રાખો તો મોડર્ન લાગે તેવી છે. જો કે અહી ગુજરાતને નહિ પણ મુંબઈને પૃષ્ઠભૂમિમાં રાખીને એક ૩૪ વર્ષની ત્યકતા અને ૨૫ વર્ષના યુવક વચ્ચે રચાતી પ્રણયકથા છે. અને જે રીતે પાત્રોના મનની સ્થિતિને અનુલક્ષીને મુંબઈનું વર્ણન થયું છે તે કાબીલેદાદ છે. અંત સુખદ: નહિ પણ કરુણાજનક છે, પણ આવી વાર્તામાં સુખદ: અંતની અપેક્ષા વધારે જ છે....
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
બક્ષીસાહેબની મને સૌથી વધુ ગમતી નવલમાની એક . સુપર્બ છે.
Post a Comment