આ ભીની ભીની હવા મુંબઈની..... ન્હાયા પછી તરત જ ચામડી પર આવી જતી ચીકાશ.... તડકા સાથે સંતાકુકડી રમતા વાદળો... ૨ કલાકનો ટ્રાફિક ઓફીસ સુધીનો જે છે ૪૦ મિનીટના રસ્તો... ઓફીસ પહોંચતા સુધીમાં પોતું બની જતો રૂમાલ...
આવ રે વરસાદ... જલ્દી આવ હવે તું....
ये गीली गीली सी हवा मुंबई की.... नहाने के बाद तुरंत ही चमड़ी पे आ जाती चिकाश... धुप के साथ छुपा-छुपी खेलते बादल... 2 घंटे का ट्राफिक ऑफिस तक जो है 40 मिनिट का रास्ता... ऑफिस पहोंचने तक पोछा हो जाता रुमाल...
आ रे बारिश... अब जल्दी आ तू.....