સવારમાં ટાઈમ્સ ઉઠાવ્યું અને પ્રથમ પાનાં પર જ સમાચાર હતા, Andhra Split Wide Open. આંધ્રપ્રદેશના ભાગલા પડી રહ્યા છે, હવે એમાંથી નવું રાજ્ય જન્મ લેશે. લો બોલો, આઝાદી પછી સરદારે મહા મહેનતે રાજ-રજવાડા જોડીને એક દેશ બનાવ્યો અને હવે આ સ્વાર્થી નેતાઓ એમના ફાયદા માટે દેશના ભાગલા પડી રહ્યા છે. આપણે અંગ્રેજોને ગાળો આપીએ છે એમની ભાગલા પાડોને રાજ કરોની નીતિને પણ આજે આપણા નેતાઓ એ જ નીતિ અપનાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં રાજ શું કરી રહ્યો છે એ તો બધાની નજર સામે જ છે.
યુરોપ દુનિયાના બીજા દેશો કરતા વિકાસની રેસમાં પાછળ પડી રહ્યું હતું અને તેમણે બધાએ ભેગા મળીને આગળ વધવાનું નક્કી કર્યું અને એનો એમને ફાયદો પણ થયો. અશકય લાગતું કામ કર્યું એમને, સદીઓથી લડતા રહેલા યુરોપના દેશોએ એમની વચ્ચેના સરહદોના સીમાડા એમને ભુંસી નાખ્યા, યુરોપના એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે આજે વિઝાની જરૂર પડતી નથી અને આજે એમનું સયુંકત ચલણ, યુરો અમેરિકાન ડોલરને બરાબર ટક્કર આપી રહ્યું છે અને આપણે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પાસપોર્ટ કઢાવો પડે, વિઝા લેવા પડે એવી સ્થિતિ તરફ જઈ રહ્યા છે... મારા રૂમ-મેટએ કહ્યું કે આની કરતા તો અંગ્રેજો રાજ કરતા હોત તો કદાચ સ્થિતિ સારી હોત.. જોકે એ એક અલગ ચર્ચાનો વિષય છે..
ખરેખર નિરાશાજનક અને હતાશ વાતાવરણ છે... અને આ લખતો હતો ત્યારે જ આ ગીત સાંભળ્યું...
Oh ri duniya, Oh ri duniya,
Aye duniya, aye surmayee aankhein ke pyaalo ki duniya oh duniya,
Satrangi rango gulalo ki duniya oh duniya...
Alsaayi sejo ke phoolon ki duniya oh duniya re,
Angdaayi tode kabootar ki duniya oh duniya re,
Aye karwat le soyi haqeeqat ki duniya oh duniya,
Deewani hoti tabiyat ki duniya oh duniya,
Khwahish mein lipti zaroorat ki duniya oh duniya re,
Heyyy insaan ke sapno ki niyat ki duniya oh duniya,
Oh ri duniya, oh ri duniya, oh ro duniya, oh ri duniya,
Yeh duniya agar mil bhi jaaye to kya hai?
Yeh duniya agar mil bhi jaaye to kya hai?
Mamta ki bikhri kahani ki duniya oh duniya,
Behno ki siski jawani ki duniya oh duniya,
Aadam ke hawaas rishte ki duniya oh duniya re,
Heyyy shayar ke pheenke labzo ki duniya oh duniya,
Ooooo…oooo…hoooo….hooo…
Gaalib ke maumin ke khawabo ki duniya,
Majazo ke un inqalabo ki duniya
Faize firako sahir umakhdum meel ki zoku kitabo ki duniya,
Yeh duniya agar mil bhi jaaye to kya hai?
Yeh duniya agar mil bhi jaaye to kya hai?
Palchin mein baaten chali jaati hai hai,
Palchin mein raaten chali jaati hai hai,
Reh jaata hai jo sawera wo dhoondhe,
Jalta makaan mein basera wo dhoondhe,
Jaisi bachi hai waisi ki waisi, bacha lo yeh duniya,
Apna samajh ke apno ki jaisi utha lo yeh duniya,
Chitput si baaton mein jalne lagegi, sambhalo yeh duniya,
Katpit ke raaton mein palne lagegi, sambhalo yeh duniya,
Oh ri duniya, oh ri duniya, wo kahen hai ki duniya,
Yeh itni nahi hai sitaaro se aage jahan aur bhi hai,
Yeh hum hi nahi hai, wahan aur bhi hai,
Hamari hare k baat hoti wahin hai,
Hume aitraaz nahi hai kahin bhi,
Wo aayi zamil pe sahi hai,
Magar falsafa yeh bigad jaata hai jo,
Wo kehte hai…aalim yeh kehta wahan ishwar hai,
Faazil yeh kehta wahan allah hai,
Kabur yeh kehta wahan issa hai,
Manzil yeh kehti tab insaan se ki,
Tumhari hai tum hi sambhalo yeh duniya,
Yeh ujde hue chand baasi charago,
Tumhare yeh kale iraado ki duniya,
Ohh ri duniya, oh ri duniya…
Hoo ri duniya…
2 comments:
Good post Anni...
After a long time get a chance to read a good post ... not joking or buttering ....
Tu have philosopher bani rahyo chhe ... Yaar tari aa post e mane Gulaal nu e song yaad karavi didhu
Thanks Dost.....
Post a Comment